Free medical instrument & dialysis

*વર્ધમાન સંસ્કાર ધામ  ના પ્રણામ*🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 
આપ સવેઁ ની કૃપાથી અમોએ  મેડીકલ field માં એક નવું અભિયાન ચાલુ કર્યું  છે.
*શ્રી પાટણ જૈન મંડળ* મરીન ડ્રાઇવ ,મુંબઇ. ના સહયોગ થી એકસીડન્ટ (Accident) અથવા ઓપરેશન (Operation) પછી
*ઘરે સારવાર માટે* જરૂર પડતા સાધનો  જેેમકે

*બેલેન્સ સ્ટીક* (Balance stick)
*ટોયલેટ ચેર* ( Commode Chair )
*ફોલ્ડીંગ બેડ* ( Bed )
*પાણી નુ ગાદલ*ુ ( Water Bed )
*હવા નુ ગાદલ*ુ ( Air Bed )
*વોકર* ( Walker )
*વ્હીલચેર* ( Wheel Chair )
*ઓકિઝઝન મશીન*  * * * ( Oxygen Machine )
*ઓક્સિજન સિલિન્ડર* * * * (Oxygen cylinder )
*સકશન પંપ* ( Suction Pump )
*ન્યૂબીલાઈઝર*( Nebuliser)
*સ્લાઇન સ્ટેન્ડ*( Saline stand )
*બેડ ટેબલ જમવા માટે*( Bed Table )

વિગેરે સાધનો અમો ફ્ક્ત રિફન્ડેબલ ડીપોઝીટ લઇ ને   વાપરવા આપીએ છીએ.   *સ્ટાર * * *  આઈટમ નો નોમીનલ ચાર્જ છે*
🔴🔴 આ ઉપરાંત
*શ્રી માટુંગા વાસુપૂજ્ય જૈન ફાઉન્ડેશન* સાયન ,મુંબઇ.ના સહયોગ થી કિડની ના દર્દીઓ માટે
*ડાયલીસીસ ફક્ત 500 રૂ*માં અધતન સુવિધા સાથે ( *Dialysis* ) કરવા માં આવે છે. અને ડાયાલીસીસ ની દવાઓ પણ ખુબજ ઓછા ભાવ થી આપવા માં આવે છે.
અને
*પેથોલોજી રિપોર્ટ 40 થી 50%* ડિસ્કાઉન્ટ માં થાય છે.
સરનામું :👇👇
*વર્ધમાન સંસ્કાર ધામ મેડિકલ સેન્ટર* ( Vardhman Sanskar Dham Medical centre)
વિનય નગર ,ઝંકાર ફેક્ટરી ની બાજુમાં,પ્લેઝેન્ટ પાર્ક બસ સ્ટોપ ની પાછળ,મીરા ભાયંદર રોડ,મીરા રોડ (ઈસ્ટ)
ફોન . *022 2813 3542/62/82*

No comments:

Post a Comment