Papaiyaa पपैया

પપૈયા ના પાંદડાની ચા કોઈપણ સ્ટેજ ઉપરના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં કરી દેશે મૂળમાંથી દુર
22/11/2017
   
પપૈયાના પાંદડા 3rd અને 4th સ્ટેજ ના કેન્સર ને માત્ર 35 થી 90 દિવસમાં સારું કરી શકે છે.

અત્યાર સુધી આપણે લોકોએ માત્ર પપૈયાના પાંદડાનો ખુબ જ મર્યાદિત રીતે જ ઉપયોગ કર્યો હશે, ખાસ કરીને પ્લેટલેસ ના ઓછા થવા ઉપર કે ચામડી સબંધી કે કોઈ બીજા નાના મોટા પ્રયોગ, પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે ખરેખર તમને ચકિત કરી દેશે, તમે માત્ર પાચ અઠવાડિયામાં કેન્સર જેવા ગંભીર રોગને મૂળમાંથી દુર કરી શકો છો.

તે કુદરતની શક્તિ છે અને બલવીર સિંહ શેખાવતજી નો અભ્યાસ છે જે વર્તમાનમાં as a Govt. Pharmacist પોતાની સેવાઓ સીકર જીલ્લામાં આપી રહ્યા છે.

તમારા માટે ઘણી બધી જાણકારી ઘણા પ્રકારની વેજ્ઞાનિક શોધો થી મળી કે પોપૈયા ના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓ નો નાશ કરવાની અને તેની વૃદ્ધિને અટકાવવાની શક્તિશાળી દવા મળી આવે છે.

ખાસ કરીને પપૈયાના પાંદડાની અંદર કેન્સરની કોશિકાઓને નાશ કરવાની અને તેની વૃદ્ધી અટકાવવા ના ગુણ વધુ પ્રમાણમાં મળી આવે છે. તો આવો જાણીએ તેમની પાસે થી.

University of florida (2010) અને international doctors and researchers from US and japan માં થયેલ શોધ થી જાણવા મળ્યું છે કે પપૈયાના પાંદડામાં કેન્સરની કોશિકાઓ નો નાશ કરવાની દવા મળી આવે છે.
Nam Dang MD, Phd જેઓ એક શોધક છે, તે મુજબ પપૈયાના પાંદડા સીધા કેન્સરને દુર કરી શકે છે, તેમની મુજબ પપૈયાના પાંદડા લગભગ 10 પ્રકારના કેન્સરનો નાશ કરી શકે છે જેમાં મુખ્ય છે. breast cancer, lung cancer, liver cancer, pancreatic cancer, cervix cancer, તેમાં જેટલું વધુ પ્રમાણ પપૈયાના પાંદડા નું વધારવામાં આવે છે, તેટલું જ સારું પરિણામ મળે છે, પપૈયાના પાંદડા કેન્સરને દુર કરી શકે છે અને કેન્સરના વિકાસને જરૂર રોકી દે છે.

તો આવો જાણીએ પપૈયાના પાંદડા કેન્સરને કેવી રીતે દુર કરે છે ?

(1) પપૈયું કેન્સર વિરોથી અણુ Th1 cytoknes ના ઉત્પાદનને વધારે છે જે ઈમ્યુન system ને શક્તિ પ્રદાન કરે છે જેનાથી કેન્સર કોશિકા નો નાશ કરવામાં આવે છે.

(2) પપૈયાના પાંદડામાં papain મીઠું એક પ્રોટીનને તોડવા (proteolytic) વાળા ઇંજાઇમ મળી આવે છે જે કેન્સર કોશિકાઓ ઉપર રહેલા પ્રોટીનના આવરણને તોડી નાખે છે. જેનાથી કેન્સર કોશિકા ઓ ને શરીરમાં બચવાનું મુશ્કેલ થઇ જાય છે. immune system immune system chemotheraphy radiotheraphy Papain bloos માં જઈને macrophages ને ઉત્તેજિત કરે છે જે immune system ને ઉત્તેજિત કરીને કેન્સર કોશિકાનો નાશ કરવાનું શરુ કરે છે, chemotheraphy/ radiotheraphy અને પપૈયાના પાંદડા દ્વારા સારવાર માં તે ફરક છે કે chemotheraphy માં immune system ને દબાવવામાં આવે છે જયારે પોપૈયા radiotheraphy ને ઉત્તેજિત કરે છે, chemotheraphy અને radiotheraphy માં સામાન્ય કોશિકા પણ પ્રભાવિત થાય છે પપૈયા સોર્ફ કેન્સર કોશીકાનો નાશ કરે છે.

સૌથી મોટી વાત કે કેન્સરના ઇલાજમાં પપૈયા ની કોઈ આડ અસર પણ નથી. Classic stationery Raupur Near megh mkt.Kotwali ck

કેન્સરમાં પોપૈયાના સેવનની વિધિ :

કેન્સરમાં સૌથી ઉત્તમ પપૈયાની ચા દિવસમાં 3 થી 4 વખત પપૈયાની ચા બનાવો, તે તમારા માટે ખુબ ફાયદાકારક રહે છે. હવે આવો જાણી લઈએ પોપૈયાની ચા બનાવવાની રીત.

(1) 5 થી 7 પપૈયા ના પાંદડાને પહેલા તડકામાં સારી રીતે સુકવી લો પછી તેને નાના નાના ટુકડામાં તોડી લો તમે 500 મી.લી. પાણીમાં થોડા પપૈયાના સુકાયેલા પાંદડા નાખીને સારી રીતે ઉકાળો. એટલા ઉકાળો કે તે અડધા રહી જાય. તેને તમે 125 મી.લી. કરને દિવસમાં 2 વખત પીવો. અને જો વધુ બનાવ્યા તો તેને તમે દિવસમાં 3 થી 4 વખત પીવો. બીજું વધેલું પ્રવાહીને ફ્રીજમાં રાખી દો જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. અને ધ્યાન રાખશો કે તેને બીજી વખત ગરમ ન કરશો.

(2) પપૈયાના 7 તાજા પાંદડા લો તેને સારી રીતે હાથથી મસળી લો. હવે તેને 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો. જયારે તે 250 મી.લી. વધે એટલે તેને ગાળીને 125 મી.લી. કરને 2 વખત માં એટલે કે સવાર સાંજ પી લો. આ પ્રયોગ તમે દિવસમાં 3 થી 4 વખત પણ કરી શકો છો.

પપૈયાના પાંદડાનો જેટલો વધુ ઉપયોગ તમે કરશો એટલો જ જલ્દી તમને ફાયદો મળશે. અને આ ચા પીવાના અડધા થી એક કલાક સુધી તમારે કઈ જ ખાવા પીવાનું નથી.

ક્યાં સુધી કરવો આ પ્રયોગ આમ તો આ પ્રયોગ તમને 5 અઠવાડિયા માં પોતાનું પરિણામ દેખાડી આપશે, છતાં પણ અમે તમને 3 મહિના સુધી ઉપયોગ કરવાનો આગ્રહ કરીએ છીએ. અને આ જે લોકોએ અનુભૂતિ કરી છે તે લોકોએ તે લોકોને પણ સારું કર્યું છે, જેમની કેન્સરમાં ત્રીજો કે ચોથો સ્ટેજ હતો.

આ સંદેશ દરેકને મોકલવા નમ્ર વિનંતી છે. સેર જરૂર કરો જેથી બીજા જરૂરિયાત વાળા સુધી પહોંચે

चुना अमृत हैं ।

चूना जो आप पान में खाते है वो सत्तर
बीमारी
ठीक कर देते है....!

" चूना अमृत है " ..

🤔👌🏻👌🏻🤔👌🏻👌🏻🤔👌🏻👌🏻

* चूना एक टुकडा छोटे से मिट्टी के
बर्तन मे डालकर
पानी से भर दे , चूना गलकर नीचे और
पानी ऊपर
होगा !

वही एक चम्मच पानी किसी
भी खाने की
वस्तु के साथ लेना है ! 50 के उम्र के बाद
कोई
कैल्शियम की दवा शरीर मे जल्दी नही
घुलती चूना
तुरन्त घुल व पच जाता है ...

* जैसे किसी को पीलिया हो जाये
माने जॉन्डिस
उसकी सबसे अच्छी दवा है चूना ;गेहूँ के
दाने के बराबर
चूना गन्ने के रस में मिलाकर पिलाने से
बहुत जल्दी
पीलिया ठीक कर देता है ।

* ये ही चूना नपुंसकता की सबसे अच्छी
दवा है -अगर
किसी के शुक्राणु नही बनता उसको
अगर गन्ने के रस
के साथ चूना पिलाया जाये तो साल
डेढ़ साल में
भरपूर शुक्राणु बनने लगेंगे; और जिन
माताओं के शरीर
में अन्डे नही बनते उनकी बहुत अच्छी दवा
है ये चूना ।

* बिद्यार्थीओ के लिए चूना बहुत
अच्छा है जो
लम्बाई बढाता है ..

* गेहूँ के दाने के बराबर चूना रोज दही में
मिला के
खाना चाहिए, दही नही है तो दाल में
मिला के
खाओ, दाल नही है तो पानी में मिला
के पियो -
इससे लम्बाई बढने के साथ स्मरण शक्ति
भी बहुत
अच्छा होता है ।

* जिन बच्चों की बुद्धि कम काम
करती है मतिमंद
बच्चे उनकी सबसे अच्छी दवा है चूना
..जो बच्चे
बुद्धि से कम है, दिमाग देर में काम करते
है, देर में
सोचते है हर चीज उनकी स्लो है उन
सभी बच्चे को
चूना खिलाने से अच्छे हो जायेंगे ।

* बहनों को अपने मासिक धर्म के समय
अगर कुछ भी
तकलीफ होती हो तो उसका सबसे
अच्छी दवा है
चूना । हमारे घर में जो माताएं है
जिनकी उम्र पचास
वर्ष हो गयी और उनका मासिक धर्म
बंध हुआ उनकी
सबसे अच्छी दवा है चूना..

* गेहूँ के दाने के बराबर चूना हर दिन
खाना दाल में,
लस्सी में, नही तो पानी में घोल के
पीना । जब
कोई माँ गर्भावस्था में है तो चूना रोज
खाना
चाहिए क्योंकि गर्भवती माँ को सबसे
ज्यादा
केल्शियम की जरुरत होती है और चूना
केल्शियम का
सबसे बड़ा भंडार है । गर्भवती माँ को
चूना
खिलाना चाहिए ..अनार के रस में -
अनार का रस
एक कप और चूना गेहूँ के दाने के बराबर ये
मिलाके
रोज पिलाइए नौ महीने तक लगातार
दीजिये..तो
चार फायदे होंगे -
पहला फायदा :-
माँ को बच्चे के जनम के समय कोई
तकलीफ नही
होगी और नॉर्मल डीलिवरी होगा,
दूसरा :-
बच्चा जो पैदा होगा वो बहुत हृष्ट पुष्ट
और तंदुरुस्त
होगा ,
तीसरा फ़ायदा :-
बच्चा जिन्दगी में जल्दी बीमार नही
पड़ता
जिसकी माँ ने चूना खाया ,
चौथा सबसे बड़ा लाभ :-
बच्चा बहुत होशियार होता है बहुत
Intelligent और
Brilliant होता है उसका IQ बहुत अच्छा
होता है ।

* चूना घुटने का दर्द ठीक करता है , कमर
का दर्द
ठीक करता है ,कंधे का दर्द ठीक करता
है,

* एक खतरनाक बीमारी है Spondylitis
वो चूने से
ठीक होता है ।

* कई बार हमारे रीढ़की हड्डी में जो
मनके होते है
उसमे दुरी बढ़ जाती है Gap आ जाता है
- ये चूना ही
ठीक करता है
उसको; रीड़ की हड्डी की सब
बीमारिया चूने से
ठीक होता है । अगर आपकी हड्डी टूट
जाये तो टूटी
हुई हड्डी को जोड़ने की ताकत सबसे
ज्यादा चूने में
है । चूना खाइए सुबह को खाली पेट ।

* मुंह में ठंडा गरम पानी लगता है तो
चूना खाओ
बिलकुल ठीक हो जाता है ,

* मुंह में अगर छाले हो गए है तो चूने का
पानी पियो
तुरन्त ठीक हो जाता है ।

* शरीर में जब खून कम हो जाये तो चूना
जरुर लेना
चाहिए , एनीमिया है खून की कमी है
उसकी सबसे
अच्छी दवा है ये चूना , चूना पीते रहो
गन्ने के रस में ,
या संतरे के रस में नही तो सबसे अच्छा है
अनार के रस
में - अनार के रस में चूना पिए खून बहुत
बढता है , बहुत
जल्दी खून बनता है - एक कप अनार का
रस गेहूँ के दाने
के बराबर चूना सुबह खाली पेट ।

* घुटने में घिसाव आ गया और डॉक्टर
कहे के घुटना
बदल दो तो भी जरुरत नही चूना खाते
रहिये और
हरसिंगार के पत्ते का काढ़ा खाइए घुटने
बहुत अच्छे
काम करेंगे ।

Diabetes, डायबिटीस

ડાયાબીટીસ મટાડવાની અકસીર આયુર્વેદિક દવા
=============================
છેલ્લા ૨૦ વર્ષ થી પણ વધારે સમય થી દિવસ માં બે ઈન્સ્યુલીન લેતી એક ૬૫ વર્ષ ની મહિલા એ ઘર ની બનાવેલ આ દવા નો પ્રયોગ કર્યો છે અને તેણીએ ડાયાબીટીસ થી પૂર્ણ મુક્તિ મેળવેલ છે, એટલુંજ નહિ તેની પોતા નું રોજિંદુ ભોજન (મીઠાઈ સાથે) લઇ શકે છે, ડોક્ટરો એ તેમને ઈન્સ્યુલીન તથા ડાયાબીટીસ ની બધી જ દવાઓ બંધ કરવા સુચવેલ છે. ડો.ટોની આલ્મેડિયા (બોમ્બે કીડની પેશિયાલિસ્ટ) એ પ્રયોગ ધ્વારા એક આવી દવા નું સંશોધન કરેલ છે. જેના ધ્વારા ડાયાબીટીસ ના દર્દી સફળતા પૂર્વક બહાર નીકળી શકે છે.

સામગ્રીઓં.

૧. આખા ઘઉં ૧૦૦ ગ્રામ (ગાંધી ની દુકાને મળશે.)

૨. ખાવા નો ગુંદ ૧૦૦ ગ્રામ (ગાંધી ની દુકાને મળશે.)

૩. જવ ૧૦૦ ગ્રામ (ગાંધી ની દુકાને મળશે.)

૪. કલૌજી (કાળા તલ જેવી લાગે) ૧૦૦ ગ્રામ (ગાંધી ની દુકાને મળશે.)

બનાવવા ની રીત : –

ઉપર બતાવેલ તમામ વસ્તુ ઓને સવારે પાંચ ગ્લાસ પાણી ની અંદર કાચ ના વાસણ માં પલાળી દેવી,

ત્યાર બાદ સાંજે દશ મીનીટ સુધી ઉકાળવું. ઠંડું થઇ ગયા પછી જીણાકપડા થી ગાળી સવારે કાચ ની બોટલ અથવા અન્ય કાચ ના વાસણ માં ભરી દેવું.

ઉપયોગ કઈ રીતે કરશો : –

રોજ સવારે નરણે કોઠે, તેયાર કરેલ પાણી માંથી એક ચા નો કપ જેટલું પીવું. આ રીતે સતત સાત દિવસ સુધી ચાલુ રાખવું.

બીજા અઠવાડિયે વહેલી સવારે એકાંતરે પાણી પીવા નું ચાલુ રાખવું.

તમારા આશ્ચર્ય વચ્ચે તમેન જણાશે કે કોઈ જાત ની આડ અસર વગર તમારો રોજીંદો ખોરાક લઇ શકશો.

હું વિનતી કરું છું કે આ ઈલાજ માટે બને તેટલા વધુ લોકો સુધી પહોંચાડશો જેથી વધારે લોકો તેનો લાભ લઈ શકે.

Hair Care

વાળની માવજત

વાળ ખરે તો દીવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી ફાયદો થાય છે.
આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખેભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથુ ધોવાથી ખોડો અને જૂ મટે છે.
ચણાને છાસમાં પલાળીને ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથુ ધોવાથી જૂ અને ખોડો મટે છે.
તલના ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં નાખી તેનો લેપ કરવાથી માથાની તાલ પડતી બંધ થાય છે.
પા શેર ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં તેનો લેપ કરવાથી માથાની તાલ મટે છે.
લીમડાના પાનને પાણીમાં વાટીને પાણીથી માથું ધોવાથી ખોડો મટે છે.
વાળ ખરી પડતા હોય ત્યારે તેના પર ગોરાળુ માટી (પ્રવાહી) લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
છાલ સાથેની કાકડી ખાવાથી વાળ ઉપર ચમક આવે છે.
ગરમ પાણીમાં આંબળાનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવાથી વાળ સુંદર અને ચમકતા બને છે.
-Gujarati Desi Upchar

खांसी को फाँसी

ઉધરસ

લવીંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
થોડી હીંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે.
દ્રાક્ષ અને સાકર મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
દાડમના ફળની છાલનો ટુકડો મોં મા રાખવાથી ઉધરસ મટે છે.
થોડી ખજુર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટી જશે.
રાત્રે મીઠાની કાંકરી મોંમા રાખી મુકવાથી ઉધરસ ઓછી આવશે.
ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
હળદર અને મીઠાવાળા તાજા શેકેલાં ચણા એક મુઠ્ઠી જેટલા સવારે તથા સાંજે સુુતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
હળદર તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફ મટે છે.
નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.
તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતીનો દુઃખાવો મટે છે.
-Gujarati Desi Upchar

सर्दी, जुकाम

શરદી

ગરમા ગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.
રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
રાઈને વાટીને સાકરની ચાસણીમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.
અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદીમાં રાહત થાય છે.
ગરમ દૂધમાં મરીની ભુકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે.
પાણીમાં સુંઠ નાંખી ઉકાળીને ગાળી પાણી પીવાથી શરદી મટે છે.
કાળા મરી અને શેકેલી હળદરનું ચુર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
ફુદીનાના રસના ટીપા નાકમાં નાંખવાથી સળેખમ મટે છે.
લવીંગના તેલના ટીપાઓ રૂમાલમાં નાંખી સુંઘવાથી શરદી મટે છે.
સુંઠ પીપરામુળની ગોળીઓ ત્રણ-ચાર તોલા જેવડી બનાવી લેવાથી શરીરની શક્તિ અને ર્સ્ફુિત જળવાઈ રહે છે.
સુંઠ અને તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી સળેખમ મટે છે.
સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંઘવાથી શરદી મટે છે.
તુલસીના પાનવાળી ચા પીવાથી સળેખમ મટે છે.
તુલસી, સુંઠ કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
સુંઠ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.
-Gujarati Desi Upchar

कफ

કફ

દૂધમાં હળદર, મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે.
દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પોશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
-Gujarati Desi Upchar

Acidity

એસીડીટી

દ્રાક્ષ અને બાલ હરડે સરખેભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની રૂપીયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસીડીટી મટે છે.
ગંઠોડા અને સાકરનું ચુર્ણ લેવાથી તથા સુંઠ ખડી સાકર અને આમળાનું ચુર્ણ લેવાથી એસીડીટી મટે છે.
અડધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી અડધી ચમચી સાકર નાખી બપોરે જમતા પહેલાના અડધા કલાક પહેલા પીવાથી એસીડીટી મટે છે.
અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસીડીટી મટે છે.
એલચી સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસીડીટી મટે છે.
ધાણાજીરુનુ ચુર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી મટે છે અને છાતીની બળતરા થતી હોય તો તે મટે છે.
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા કાળા મરી ચાર પાંચ નંગનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.
૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરાના ચુર્ણમાં અથવા સુદર્શન મેળવી લેવાથી એસીડીટી મટે છે.
તુલીસના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસીડીટી મટે છે.
-Gujarati Desi Upchar

Gal Bladder, पथरी

પથરી

નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.
ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો થઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી મટી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.
ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપડી સુરોખાર નાંખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભુકો થઈ જાય છે.
મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે.
મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.
-Gujarati Desi Upchar

कबजियात

કબજીયાત

અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાય કબજીયાત મટે છે.
લીંબુ રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે.
ખજુરને રાત્રેપલાળી નાખી સવારે મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
રાત્રેસુતી વખતે બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે.
ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
અજમાના ચુર્ણમાં સંચોરો નાંખી ફાકવાથી કબજીયાત મટે છે.
તુલસીના ઉકાળામાં સિંઘવ અને સુંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હીમેજ ખુબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.
-Gujarati Desi Upchar